વર્ષ ૧૯૮૧-૮૨ માટે સ્વ. મોતીભાઈ અમીન ગુજરાત શ્રેઠ લાઈબ્રેરી એવોર્ડ સ્વીકારતા ગ્રંથપાલ શ્રી અરવિંદભાઈ ઠક્કર
ગુજરાત સરકાર તરફથી નિશ્ચિત કરવામાં આવેલ માપદંડો પર લેંગ લાઈબ્રેરી ખરી ઉતરતા એક નહીં પરંતુ ત્રણ ત્રણ વખત સ્વ. મોતીભાઈ અમીન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ અનુક્રમે વર્ષ ૧૯૮૧, ૨૦૦૬-૦૭ અને ૨૦૧૫ માં આપવામાં આવેલ.
ગુજરાત શ્રેષ્ઠ લાઈબ્રેરી એવોર્ડ
વર્ષ ૨૦૦૬-૦૭ માટે સ્વ. મોતીભાઈ અમીન ગુજરાત શ્રેષ્ઠ લાઈબ્રેરી એવોર્ડ સ્વીકારતા લાઈબ્રેરી માનદ મંત્રીશ્રી પ્રવીણભાઈ રૂપાણી તેમજ સહ મંત્રી શ્રી દિનકરભાઈ દેસાઈ
વર્ષ ૨૦૦૬-૦૭ માટે સ્વ. મોતીભાઈ અમીન ગુજરાત શ્રેષ્ઠ લાઈબ્રેરીયન એવોર્ડ
વર્ષ ૨૦૦૬-૦૭ માટે સ્વ. મોતીભાઈ અમીન ગુજરાત શ્રેષ્ઠ લાઈબ્રેરીયન એવોર્ડ સ્વીકારતા ગ્રંથપાલ શ્રી કલ્પા ચૌહાણ
વર્ષ ૨૦૧૫ માટે સ્વ. મોતીભાઈ અમીન ગુજરાત શ્રેષ્ઠ લાઇબ્રેરી એવોર્ડ
વર્ષ ૨૦૧૫ માટે સ્વ. મોતીભાઈ અમીન ગુજરાત શ્રેષ્ઠ લાઇબ્રેરી એવોર્ડ સ્વીકારતા લાઈબ્રેરીના કમિટી મેમ્બરશ્રીઓ