<

લેંગ મહિલા પુસ્તકાલય

લેંગ લાયબ્રેરી માં અત્યાર સુધી માં અનેક સાહિત્યિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરેલ છે. તેમના સભ્યોને જુદા જુદા દરેક ક્ષેત્ર નું જ્ઞાન મળે તેવા કાર્યકમોનું આયોજન કરી થી છે. લેંગ લાયબ્રેરી દ્વારા બહેનો માટે એક નેચરલ બ્યુટીના નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરેલ જેમાં મહિલાઓએ ઉત્સાહથી ભાગ લીધેલ હતો.
આ નેચરલ બ્યુટી સેમિનાર ચિકિત્સક શ્રીમતી દર્શનબેન અનડકટ દ્વારા કુદરતી વાસ્તુના ઉપયોગથી ત્વચા અને વાળની માવજત માટે સૂકોમેવો, શાકભાજી, ફળ તથા ફૂલો થી કેવી રીતે સારવાર મેળવવી અને ફ્રીઝ તેમજ ઘરમાંથી જ વસ્તુનો ઉપયોગ કરીને કેવી રીતે નેચરલ બ્યુટી જાળવી શકાય તેની માહિતી આપી  શીખખવવામાં આવેલ.